જીતનરામ માંઝીએ બિહારની નીતીશ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યા પછી માઉન્ટેન મેન દશરથ માંઝીના પુત્ર અને જમાઈ JD(U)માં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો: 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગોવાભાઈ રબારી શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા, તેમની સાથે 200થી વધુ કાર્યકર્તાઓ પણ બીજેપીમાં જોડાયા
અમિત શાહે પંજાબની આપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ‘ભગવંત માન પાસે જનતા માટે સમય નથી, તેઓ સીએમ છે કે કેજરીવાલના પાયલટ ખબર નથી પડતી’
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીકના નેતા બૈજનાથ સિંહ યાદવ 3 વર્ષ પછી ભાજપ છોડી પાછા કોંગ્રેસમાં જોડાયા
વિપક્ષી એકતા મીટિંગ પહેલા બિહારમાં નીતીશ કુમારની મહાગથબંધન સરકારને મોટો ઝટકો, જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને મંત્રી પદેથી આપ્યુ રાજીનામુ
ગુજરાત રાજકારણના ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા જ નહીં મળે, ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછુ હોવાના કારણે ખાલી થવાવાળી 3 બેઠકો ભાજપને મળશે
ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ મમતા બેનર્જીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર ઉઠાવ્યા સવાલો, ગુજરાતમાં થયેલા ગોધરા કાંડનો પણ કર્યો ઉલ્લેખ
બિહારમાં જૂન મહિનામાં જામશે રાજકીય જંગ: 12 જૂને થશે 18 ભાજપ વિરોધી પક્ષોની મિટિંગ, ભાજપ પણ યોજશે 4 રેલી, એકમાં પીએમ મોદીની હાજરી પણ સંભવ
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે 4 કલાકની બેઠક પછી એક થયા અશોક ગેહલોત અને સચિન પાઇલટ, સાથે મળીને લડશે વિધાનસભાની ચૂંટણી