આરપારની લડાઈના મૂડમાં ઉપેન્દ્ર કુશવાહા, કહ્યું- નીતીશ કુમારે 1994માં લાલુ પ્રસાદ જોડે જેમ હિસ્સો માંગ્યો હતો તેવીજ રીતે મારે પણ મારો હિસ્સો જોઈએ છે
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ કરી ચૂંટણીના રાજકારણમાંથી રીટાયર્ડ થવાની જાહેરાત
બિહાર પોલીટીક્સ: નીતીશ કુમારનું મોટું નિવેદન, કહ્યું- ‘મરી જઈશ પણ બીજેપી સાથે ક્યારેય નહિ જોડાવું, તેમણે લાલુપ્રસાદને પણ ફસાવ્યા છે’
કોંગ્રેસના દિગ્ગજ નેતા એ કે એન્ટોનીના પુત્ર અનિલે છોડી પાર્ટી, BBC ડોક્યુમેન્ટરી વિવાદ પર આપ્યું મોદી સરકારને સમર્થન
આજે કૉર્પોરેટરોની શપથવિધિ પત્યાં પછી યોજાશે દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી, આપ-બીજેપી વચ્ચે ફરી હંગામો થવાની સંભાવના
દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા કહ્યું- ‘આજદિન સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી’, કોંગ્રેસે દુરી બનાવતા કહ્યું- ‘આ તેમના અંગત મંતવ્યો છે, પાર્ટીના નથી’