શાહરૂખ ખાનના બર્થડે પર રિલિઝ થયું ફિલ્મ ‘પઠાણ’ નું ટીઝર; કિંગ ખાનનો ધાંસુ અવતાર જોઇને તેમના ફેન્સ રુવાડા ઊભા થઈ જશે