ચંદ્રની ધરતી પર રાત્રી શરુ થતા પહેલા જ એકસીપીરીમેન્ટ માટે લેન્ડરને ફરી ઉડાડી 40 cm જેટલું ખસેડવામાં આવ્યું અને ત્યારબાદ લેન્ડર વિક્રમ તથા રોવરને સ્લીપ મોડમાં મુકાયા
આદિત્ય એલ-1ની સફળતાબાદ હવે ઈસરોની ગગનયાન-1ની તૈયારી શરૂ; જે પૃથ્વીની 400 કીમીની ભ્રમણકક્ષામાં જઈને પરત ફરશે
રાજસ્થાનના પ્રતાપગઢમાં પતિએ ગર્ભવતી પત્નીને મારપીટ કર્નિયા બાદ નિર્વસ્ત્ર કરી ગામમાં સરઘસ કાઠ્યું, મહિલા મદદ માટે બૂમો પાડતી રહી અને લોકો વિડીયો ઉતારવામાં વ્યસ્ત
મહારાષ્ટ્રના જાલનામાં અનામતની માગ પર હિંસા, જાલના-બીડથી લાતુર સુધી બંધ, મરાઠા સંગઠનોએ મુંબઈમાં ઈમરજન્સી બેઠક બોલાવી
સૂર્ય મીશન આદિત્ય એલ1 ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરુ: પૃથ્વીથી 15 લાખ કિમી દૂરથી સૂર્યનાં રહસ્યોનો કરશે અભ્યાસ, દેશભરમાં ઉત્સાહ-ઉતેજના
વન નેશન- વન ઈલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ: 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના
[video src="https://safal24.com/wp-content/uploads/2023/08/Pragyan-rover-takes-a-spin-on-Moon-Literally.mp4" /]ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીન પર ભ્રમણ કરી રહ્યું છે પ્રજ્ઞાન રોવર; વિક્રમ લેન્ડરે શૂટ કરેલ વિડીયો ઈસરોએ કર્યો શેયર
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે; મહત્ત્વના બિલો પર થઈ શકે છે ચર્ચા