પેટ્રોલ-ડીઝલ પર વેટ ન ઘટાડવાના કારણે રાજસ્થાનના પેટ્રોલ પંપ સંચાલકોએ હડતાળનું કર્યું એલાન; 13 અને 14 સપ્ટેમ્બરે સવારે 10 થી 6 વાગ્યા સુધી બંધ રહેશે પેટ્રોલ પંપ
G20 સંપન્ન, છતાં 36 કલાકથી ભારતમાં જ ફસાયેલા છે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, તેમના વિમાનમાં સર્જાઈ છે ટેક્નીકલ ખામી
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ 14 દિવસ માટે જેલમાં: ટીડીપીના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમાં બંધનું એલાન
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વખતે રામના રાજયાભિષેક જેવો માહોલ સર્જાશે; ઉદઘાટન પ્રસંગે દેશ-વિદેશમાંથી લાખો રામભકતો રહશે હાજર
જી-20 સમિટના આયોજનમાં તમામ વિશ્વના મેહમાન નેતાઓને વડાપ્રધાન મોદી મળ્યા: ભારતીય મહેમાનગતિનો પરિચય કરાવ્યો
સનાતન ધર્મના મુદ્દાને લઈને PM મોદીની કડક સુચના; તમામ મંત્રીઓને જે સત્ય છે એ જ બોલવાની સૂચના અને India કે ભારત નામના વિવાદમાં નિવેદનબાજી ન કરવા કહ્યું
‘સન ફિસ્ટ મેરી લાઇટ’ વેચતી કંપની ITC લિમિટેડના બિસ્કીટના પેકેટમાંથી એક બિસ્કીટ ઓછુ નીકળતા ગ્રાહકને એક લાખનું વળતર ચુકવવા કોર્ટ નો આદેશ
હીરાથી ચમકતા પ્રધાનમંત્રી મોદી! સુરતના વ્યક્તિએ મોદીના જન્મદિવસની ગીફ્ટ આપવા 7200 ડાયમંડથી તૈયાર કરી ખાસ PM મોદીની તસવીર
દેશનું નામ બદલાયું, હવે ઇન્ડિયા નહીં ભારત લખાશે: G20 માં મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણ પત્રિકામાં પણ ઇન્ડિયા ની જગ્યાએ પ્રેસીડેન્ટ ઓફ ભારત લખાયું