કાશ્મીરમાં અનંતનાગ બાદ ઉરીમાં ત્રાસવાદીઓ-સૈન્ય વચ્ચે ભીષણ અથડામણ જેમાં એક આતંકવાદી ઠાર;અનંતનાગમાં 4થા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ
ઈન્ડિયન એરફોર્સને ટૂંક સમયમાં મળશે 12 નવા સ્વદેશી Su-30MKI એરક્રાફ્ટ, વિમાનોનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતમાં જ કરવામાં આવશે
અનંતનાગ એન્કાઉન્ટર: કોકરનાગના જંગલોમાં છુપાયેલા ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ચારેબાજુથી ઘેર્યા: સમગ્ર વિસ્તાર પર નજર રાખવા ડ્રોનની મદદ
ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મફતમાં 75 લાખ ગેસ કનેક્શન આપવાનું મોદી સરકારનું એલાન, કેબિનેટની બેઠકના લેવાયો નિર્ણય
રાજસ્થાનના નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત: રોડ પર ઉભેલી ખાનગી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા 12 લોકોનાં મોત; તમામ મૃતક ભાવનગર જિલ્લાના રહેવાસી
અયોધ્યામાં રામજન્મભૂમિમાં 50 ફૂટ ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન મંદિરના અવશેષો; રામમંદિર ટ્રસ્ટના મહાસચિવે ફોટો શેર કરી માહિતી આપી
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ; એક આતંકવાદી ઠાર, એક જવાન શહીદ અને આર્મી ડોગનું મોત
પેટ્રોલ-ડીઝલ પર વેટ ન ઘટાડવાના કારણે રાજસ્થાનના પેટ્રોલ પંપ સંચાલકોએ હડતાળનું કર્યું એલાન; 13 અને 14 સપ્ટેમ્બરે સવારે 10 થી 6 વાગ્યા સુધી બંધ રહેશે પેટ્રોલ પંપ
G20 સંપન્ન, છતાં 36 કલાકથી ભારતમાં જ ફસાયેલા છે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, તેમના વિમાનમાં સર્જાઈ છે ટેક્નીકલ ખામી