નીતીશ કુમારથી અલગ થયેલા ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે આપી વાય પ્લસ કેટેગરીની સુરક્ષા, કહ્યું- ‘બિહારમાં લો-ઓર્ડર સારા નથી’
તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા પહોંચી દિલ્હી, લિકર પોલિસી કેસમાં 10 માર્ચે હાજર થવા EDએ મોકલ્યું છે સમન્સ
કોનરાડ સંગમા બીજી વાર બન્યા મેઘાલયના સીએમ: પીએમ મોદી અને અમિત શાહે આપી મંચ પર હાજરી, હવે નાગાલેન્ડમાં નેફ્યુ રિયોના શપથ સમરોહમાં આપશે હાજરી
રેલવેમાં નોકરીના બદલે જમીન લેવાના કૌભાંડમાં આજે લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ, પુત્રી મીસાના ઘરે પહોંચી CBIની ટીમ
20 માર્ચ સુધી તિહાડ જેલમાં રહેશે મનીષ સિસોદિયા: CBI પછી આજે 11 વાગે તિહાડ જશે EDની ટીમ, દિલ્હી લિકર પોલિસી કેસમાં કરશે પૂછપરછ
લંડનની એક ઇવેન્ટમાં રાહુલ ગાંધીએ ઈજિપ્તના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી RSSની તુલના, કહ્યું- ‘ભારતની તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે’
છત્તીસગઢ: સીએમ ભૂપેશ બઘેલે રજૂ કર્યું 1 લાખ 21 હજાર 500 કરોડ રૂપિયાનું બજેટ, 18 થી 35 વર્ષના યુવાનોને 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે સરકાર
જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના કેસમાં મોટી કાર્યવાહી: રાબડી દેવીના ઘરે CBIના દરોડા, 15 માર્ચે હાજર રહેવા લાલુ અને રાબડીને કોર્ટે મોકલ્યા છે સમન્સ