આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત, કેટલાય લોકો ઘાયલ
માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સંભળાવી 2 વર્ષની સજા, 15 હજારનો દંડ; 2019માં કહ્યું હતું ‘મોદી અટક વાળા ચોર કેમ હોય છે’; તરત જ મળ્યા 30 દિવસના જામીન
ઉત્તર પ્રદેશમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કર્યું ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ્દ, તેની કફ સીરપથી ઉઝબેકિસ્તાનમાં થયું હતું 18 બાળકોનું મોત
સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો: કોઈ પણ દોષીને ફાંસી કે મૃત્યુદંડ ત્યારે જ આપો જ્યારે તેની સુધારણાની તમામ આશાઓ અને અપેક્ષા ખતમ થઈ જાય
સ્વચ્છ, આધુનિક દિલ્હી માટે કેજરીવાલ સરકારે રજૂ કર્યું 78,800 કરોડનું બજેટ, બે વર્ષમાં કચરાની ત્રણ ડમ્પિંગ સાઈટોનો કરાશે નિકાલ
ઝારખંડમાં રામ નવમીના સરઘસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈને વિધાનસભામાં હોબાળો, ભાજપ નેતા મનીષ જાયસ્વાલે પૂછ્યું- રાજ્યમાં તાલિબાની શાસન છે?
વારાણસીમાં 644.49 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે, 24 માર્ચે પીએમ મોદી કરશે શિલાન્યાસ
બજેટ મુદ્દે દિલ્હી અને કેન્દ્રની સરકાર આમને સામને: સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- ‘બજેટ રોકવું એ બંધારણ પર હુમલો છે, અમે નાના માણસો, અમને દિલ્હી ચલાવવા દો, તમે દેશ ચલાવો’
દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવ્યા બદલ 6 લોકોની ધરપકડ, 100થી વધુ કેસ દાખલ; પોલીસને આમ આદમી પાર્ટીની સંડોવણી હોવાની શંકા