એક રાષ્ટ્ર એક નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કોઈપણ રાજ્યના દર્દીઓ ગમે તે રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે કરાવી શકશે રજિસ્ટ્રેશન
ભોપાલ ગેસ દુર્ઘટના કેસ: પીડિતોને 7400 કરોડના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્ર સરકારની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું જયપુરની એસએમએસ હોસ્પિટલમાં નિધન, હાર્ટઅટેકના કારણે હતા એડમીટ
અલ્લાહાબાદ હાઇકોર્ટના પરિસરમાં સ્થિત મસ્જિદ ત્રણ મહિનામાં હટાવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે દાખલ કરી હતી અરજી
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી અને CBIના પૂર્વ ડાયરેક્ટર વિજયા રામા રાવનું 85 વર્ષની વયે નિધન, તબિયત ખરાબ હોવાના કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં હતા દાખલ
કાશ્મીરના બડગામમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટના: 30 વર્ષીય મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા અલગ અલગ સ્થળે ફેંકયા, આરોપીએ ધરપકડ પછી કરી ગુનાની કબૂલાત
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો સનસનીખેજ ખુલાસો, કહ્યું- ‘બાળપણમાં મારા પિતાએ જ મારૂં યૌન શોષણ કર્યું’
ભારતીય નૌકાદળે કરી 200થી વધુ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ ખરીદવાની તૈયારી, 4321 કિમીની સ્પીડ અને 200કિલોની છે ક્ષમતા