સંસદમાં બીજેપીએ કરી રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી, કોંગ્રેસે ભાજપને ગણાવ્યું રાષ્ટ્રવિરોધી; બંને ગૃહોમાં ભારે હોબાળો થતા 20 માર્ચ સુધી કાર્યવાહી સ્થગિત
કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનો ટ્રક સાથે એકસીડન્ટ, મંત્રી અને ડ્રાઈવર બંને હોસ્પિટલમાં દાખલ
પીએમઓમાં એડિશનલ સેક્રેટરી હોવાનું જણાવી કિરણ પટેલ નામનો ઠગ પોલીસ પ્રોટેક્શન સાથે ફર્યો અડધું કાશ્મીર, અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી, સીઆઈડીએ કરી ધરપકડ
ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લામાં એક કોલ્ડ સ્ટોરેજની ઈમારત થઈ અચાનક ધરાશાઈ, 40થી વધુ મજૂરો દટાયા, બચાવ કાર્ય ચાલુ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું ઇન્ડિયન આર્મીનું ચિતા હેલિકોપ્ટર, પાયલોટને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ
ઇન્દોરના મહુમાં આદિવાસી મહિલાના મોત પર બબાલ, ભીડ સાથે અથડામણમાં પોલીસે કર્યું ફાયરિંગ, એક યુવકનું મોત, 20 પોલીસકર્મી ઘાયલ
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત: વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓ પણ રજિસ્ટ્રેશન કરાવી ભારતમાં કરી શકશે પ્રેક્ટિસ, 5 વર્ષનું હશે રજિસ્ટ્રેશન
મધ્યપ્રદેશ: બોરવેલમાં પડેલા 8 વર્ષના બાળકને 24 કલાક પછી બહાર કઢાયો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત; સરકારે કર્યું 4 લાખના વળતરનું એલાન
બિહારમાં જમીનના બદલામાં રેલ્વેની નોકરી આપવાના કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસાને સીબીઆઈની કોર્ટમાંથી મળ્યા જામીન, આગામી સુનાવણી 29 માર્ચે