ઉત્તરપ્રદેશમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ગઇ હતી મહિલા, PI ના હાથે પિસ્ટલથી ગોળી છુટી જતા મહિલાના માથામાં વાગી
TMC સાંસદ મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ; પૈસા લઈને સદનમાં સવાલ પૂછવા અને સંસદના લોગઈન અને પાસવર્ડ બીજાને આપવાના કેસમાં કાર્યવાહી
રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે હત્યા, બિશ્નોઈ ગેંગના રોહિત ગોદરાએ જવાબદારી લીધી
વાવાઝોડું ‘મિચૌંગ’ આજે ત્રાટકવાની સંભાવના; આંધ્ર પ્રદેશના સમુદ્રકાંઠા પરના વિસ્તારમાં અપાયું હાઈ એલર્ટ
ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં એકસાથે 80 મુસાફરોની લથડી તબિયત, કોઈને ઉલ્ટી તો કોઈને પેટમાં દુખાવો થતા ડોક્ટરોની ટીમો પુણે સ્ટેશન પહોંચી
17 દિવસથી દિવસ-રાત મહેનત પછી આખરે ઉત્તરકાશી ટનલમાંથી 41 શ્રમિકોમાંથી 1 શ્રમિકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો; 40 હજુ અંદર
ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ જર્સીના રંગને લઈને ભડકી મમતા બેનર્જી; ભાજપને નિશાન બનાવતાં કહ્યું મોદી સરકાર દેશને ભગવા રંગથી રંગવાની કોશિશ કરી રહી છે
દિલ્હીમાં હવામાં વધતા જતા પ્રદૂષણને કારણે શાળાઓમાં શિયાળાની રજા જાહેર કરવામાં આવી, 9 થી 18 નવેમ્બર સુધી દિલ્હીની શાળાઓ બંધ રહેશે