મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા વધુ એક ભારતીય પરિવાર વિખેરાયો: 30 ફૂટ ઊંચી ‘ટ્રમ્પ વોલ’ પરથી પટકાતા કલોલના યુવકનું મોત, 3 વર્ષનો પુત્ર અને પત્ની ગંભીર