મનોરંજન

ટીઝર રિલીઝ થયા પછી કોન્ટ્રોવર્સીમાં ફસાઈ રણદીપ હૂડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રે વાંધો ઉઠાવતા કહ્યું, ‘મારા પરદાદા સ્વામી વિવેકાનંદથી પ્રેરિત હતા, સાવરકરથી નહીં’