ગુજરાતના વડોદરામાં દલિત યુવકને બેરહમીથી મારતો વિડીયો વાયરલ થતા ઘટનાના 12 દિવસ પછી નોંધાઈ પોલીસ ફરિયાદ, આરોપીઓની શોધખોળ ચાલુ