NDTVના ફાઉન્ડર પ્રણય રોય અને રાધિકા રોય એ RRPRH બોર્ડના ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું, RRPRH બોર્ડમાં અદાણી ગ્રુપની એન્ટ્રી
એમેઝોનનો મોટો નિર્ણયઃ એડટેક પછી કંપની હવે ભારતમાં ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કરશે, 29 ડિસેમ્બરથી નહીં મળે સર્વિસ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું; પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા કેન્દ્ર સરકાર તૈયાર, રાજ્ય સરકાર પર નજર
ચૂંટણી ટાણે જ ઈન્કમટેકસ ત્રાટકયુ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાવડા ગ્રુપ સહીત ફાઈનાન્સ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલ વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડા
ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા, માર્ક ઝકરબર્ગે આ નિર્ણયને ગણાવ્યો મુશ્કેલ
રોકેટ સ્પીડથી વધી રહ્યા છે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ; રેકોર્ડ સ્તરે આજના ભાવ પહોચ્યા બાદ રોકાણકારો થયા માલામાલ