સહારા ગ્રુપ પર SEBIની મોટી કાર્યવાહી: કંપની અને સુબ્રત રોયના બેંક, ડીમેટ એકાઉન્ટોને જપ્ત કરવાનો આપ્યો આદેશ
વીડિયોકોન લોન ફ્રોડ કેસમાં CBIએ કંપનીના સ્થાપક વેણુગોપાલ ધુતની કરી ધરપકડ, ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ-એમડી ચંદા કોચર અને દીપક કોચરની પણ ધરપકડ
ટ્વીટર, ફેસબુક, માઈક્રોસોફટ બાદ હવે મોબાઈલ ઉત્પાદક કંપની Xiaomi કર્મચારીઓની કરશે છટણી; વિશ્વસ્તરે 15 ટકા સ્ટાફને કરશે ઘરભેગા
ઇન્કમટેક્ષ ભરનારાઓને 2023ના બજેટમાં મળશે સારા સમાચાર; નિર્મલા સીતારામન કરી શકે છે આવકવેરાના સ્લેબ દરમાં ફેરફાર
શેરબજારમાં એકધારી રેકોર્ડબ્રેક તેજી બાદ 415 પોઇન્ટનો કડાકો; સોનામાં 600 તથા ચાંદીમાં રૂા.1200નો તોતીંગ ઉછાળો