અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં’
અમેરિકાના બિઝનેસમેન જ્યોર્જ સોરોસનું મોટું બયાન, કહ્યું- ‘પીએમ મોદી લોકતાંત્રિક નથી, અદાણી મુદ્દે તેમણે જવાબ આપવો પડશે જેનાથી તેમની સરકાર કમજોર થશે’
ગૂગલ-માઈક્રોસોફ્ટ પછી હવે YouTube ની કમાન પણ મૂળ ભારતીયના હાથમાં, ઇન્ડિયન-અમેરિકન નીલ મોહન બન્યા નવા CEO
એર ઇન્ડિયા માટે 250 એરક્રાફ્ટ ખરીદવા ટાટા ગ્રુપે ફ્રેન્ચ કંપની એરબસ સાથે કરી મોટી ડીલ, પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ વીડિયો કોન્ફરન્સથી આપી હાજરી
મેટટ્યુબ કોપર ઇન્ડીયા અને ગુજરાત સરકાર વચ્ચે સાઈન થયો MOU, સાણંદમાં શરુ થશે AC-ફ્રિજમાં વપરાતી કોપર ટ્યુબનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
ગૂગલના AI ચેટબૉટ Bardએ ખોટો જવાબ આપતા પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં થયો ઘટાડો, કંપનીને થયુ 8250 અબજ રૂપિયાનું નુકસાન
ફરી મોંઘી થઈ તમામ લોન: RBIએ વ્યાજદર 0.25% વધારી 6.50 ટકા કર્યો, 20 વર્ષ માટે લીધેલી 30 લાખની લોન પર હવે વધુ 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે