નિયમોનું પાલન ના કરતી ગુજરાતની ત્રણ સહકારી બેન્કો બેચરાજી નાગરિક, વાઘોડિયા અર્બન અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને RBI એ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ
Suzlon Energy નો શેર 6 મહિનામાં 190 ટકા વધ્યો; મ્યુચ્યુઅલ ફંડ્સે પણ ખરીદ્યા 50 કરોડ શેર, ટોટલ MF પાસે 64.71 કરોડ શેરનો હિસ્સો છે
RBI નો આદેશ; હોમલોનના તમામ નાણા ભરપાઈ થયા બાદ 30 દિવસમાં બેંકોએ દસ્તાવેજો પરત કરવા પડશે, નહીતર બેંકને થશે દૈનિક રૂપિયા 5 હજાર દંડ
બેન્કોમાં 35 હજાર કરોડથી વધુ રકમ બિન વારસી; આ સમસ્યા નિવારવા નાણામંત્રીએ બેન્કો અને નાણા સંસ્થાઓને ગ્રાહકના ખાતામાં વારસદારનું નામ જોડવા આદેશ કર્યો
એડવાન્સ ટેકસ ઓછો ભરનારા પર તવાઈ: ઓછો ટેકસ ભરવા મામલે 5 લાખ જેટલી નોટીસો ઈસ્યુ કરાતા વેપાર-ઉદ્યોગકારોમાં ફફડાટ