ભારતમાં મળેલા લિથિયમના માઈનિંગ માટે કંપનીઓ પાસેથી LME પ્રાઈસના 3 ટકા રોયલ્ટી વસૂલવા સરકારની વિચારણા, ઓકશનમાં 12 જેટલી કંપનીઓ ભાગ લે તેવી સંભાવના
ટેક્સ અધિકારીઓએ કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ, આખા દેશમાં 4909 બોગસ કંપનીઓ અને નકલી બિલો દ્વારા કરાઈ 8100 કરોડ રૂપિયાની જીએસટી ચોરી
ભારતીય શેરબજારમાં રચાયો ઈતિહાસ: ટાયર બનાવનારી કંપની MRFના શેરની કિંમત 1 લાખને પાર, આ રેકોર્ડ બનાવનારી પ્રથમ ભારતીય કંપની
ગુજરાતમાં સ્થપાશે વિશ્વનો ત્રીજો સૌથી મોટો લિથિયમ પ્લાન્ટ, સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સરકારે ટાટા ગ્રુપ સાથે સાઈન કર્યો MoU, સાણંદમાં શરૂ થશે પ્લાન્ટ
1 જૂન 2023થી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો 83.50 રૂપિયા સુધીનો ઘટાડો, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર
1 જૂનથી મોંઘા થઈ જશે ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર, સરકારે ઈલેક્ટ્રીક સ્કૂટર પર મળતી સબસીડી 40% થી ઘટાડીને 15% કરી; કિંમતોમાં 25થી 35 હજાર સુધીનો વધારો થવાની શક્યતા
ટાટા ગ્રૂપે રચ્યો ઈતિહાસ: દુનિયાની ‘ટોપ-50 મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓ’ ની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય કંપની, એપલ કંપની ટોપ પર
ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં છટણીનો નવો રાઉન્ડ, આવતા અઠવાડિયે 6000થી વધુ કર્મચારીઓની જોબ જવાની સંભાવના
બ્રિટનની દિગ્ગજ ટેલિકોમ કંપની BT Groupએ કરી મોટી જાહેરાત, ખર્ચ ઓછો કરવા 2030 સુધીમાં 55000 કર્મચારીઓને કાઢશે