આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી બાયજુ’ઝની મુશ્કેલી વધી, સ્થાપકે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ઘર ગીરવે મુક્યું
Tata Technologiesનું ધમાકેદાર લિસ્ટિંગ; 140 ટકા પ્રીમિયમ પર લિસ્ટ, રૂ.500ના શેયરનો ભાવ રૂ.1200 એ પહોચ્યો
વડોદરાની જાણીતી આર.આર કાબેલ કંપની પર આવકવેરા વિભાગના દરોડા, અમદાવાદ, મુંબઈ સહિત 40 જગ્યાએ સર્ચ ઓપરેશન
શિવ નાદર છે દેશના સૌથી મોટા દાનવીર: HCLના ફાઉન્ડર સ્થાપક અને ચેરમેન શિવ નાદરે વર્ષ 2023-23 દરમિયાન કર્યું સૌથી વધુ રૂ. 2042 કરોડનું દાન
તહેવારની સીઝનમાં સરકારી તિજોરી છલકાઈ: ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.70 લાખ કરોડને પાર, એપ્રિલ 2023 બાદ બીજી વખત હાઈએસ્ટ કલેક્શન
Stock Market: 6 દિવસ બાદ સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 635 અંક નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઉછાળો
રિલાયન્સ જિયોની પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ સર્વિસીઝ લોન્ચ; હવે જમીન, હવા, સમુદ્ર અને અવકાશમાં દરેક જગ્યાને ઈન્ટરનેટથી જોડશે
ખાનગી વિમા કંપનીઓ પર GST અને રેવન્યુ ઈન્ટેલીજન્સનું સંયુક્ત ઓપરેશન; બોગસ બિલ પેમેન્ટ અને ખોટા ખર્ચ દર્શાવતી વીમા કંપનીઓને આપી રૂ.30000 કરોડની નોટીસ