તમિલનાડુના અરક્કોનમમાં મંડીયામ્મન મંદિરમાં ક્રેન પડતા 4 લોકોના મોત, ઉત્સવમાં ક્રેન પર લટકી ભગવાનની મૂર્તિને માળા પહેરાવી રહ્યા હતા લોકો