દર્દનાક : નેપાળ માં વિમાન દુર્ઘટના થતા એમાં સવાર 68 યાત્રી અને 4 વિમાન ના એમ્પ્લોયી બધા નું મૃત્યુ થયું છે, જેમાં ઘણા ભારતીય હોવા નો દાવો, ઓળખ હાજી ચાલુ