સુરત કોંગ્રેસ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ દારૂના કેસમાં ઝડપાયા, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
અમદાવાદ શહેરના 11 વોર્ડમાં 3 માર્ચથી 5 માર્ચ સુધી પાણીકાપ, એસજી હાઇવે પર મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામ માટે લેવાયો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીમાં ડીગ્રી વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવતા NSUIનો ઉગ્ર વિરોધ, કુલપતિને ઘેરી ધક્કે ચઢાવ્યા
રાજ્ય સરકારનો મોટો નિર્ણય: આ વર્ષે પહેલીવાર ઘઉંની સાથે થશે ઉનાળુ બાજરી, જુવાર-રાગીની ટેકાના ભાવે ખરીદી, 1 એપ્રિલથી 15 જૂન સુધી 237 ખરીદ કેન્દ્રો પરથી થશે ખરીદી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કરી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ, હવે 9 એપ્રિલે લેવાશે મોકુફ રખાયેલ એક્ઝામ
શિક્ષણ વિભાગે કોરોનાને કારણે થયેલા ફેરફાર કર્યા રદ્દ: હવે ધોરણ 5 થી 8માં 2 વિષયમાં 35 ટકાથી ઓછા માર્ક્સ હશે તો વર્ગ બઢતી નહિ મળે
અર્જુન મોઢવાડિયાનો ગુજરાત સરકાર પર મોટો આરોપ, કહ્યું- ‘અધિકારીઓ અને પાલિકાના શાસકોના લીધે શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ વધી રહ્યા છે’
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડવા મામલે સીએમ ભુપેન્દ્ર પટેલે AMC કમિશનર પાસે માંગ્યો રિપોર્ટ, લેબ ટેસ્ટમાં હલકી ગુણવત્તાવાળું કોંક્રિટ વપરાયું હોવાનો ખુલાસો