સુરેન્દ્રનગરના વસ્તડી-ચુડાને જોડતા પુલનો ભાગ ધરાશાયી, ડમ્પર પસાર થતું હતું ત્યારે બની ઘટના, ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
કેન્દ્રીય રેલ મંત્રીની મોટી જાહેરાત; અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન હવે સાણંદમાં પણ ઉભી રહેશે; આવતી કાલે રવિવારે વંદે ભારતને અપાશે લીલીઝંડી
ભારે વિવાદબાદ ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય રદ, ભગવાનના VIP દર્શન કરવા માટે ભક્તો પાસેથી વ્યક્તિદીઠ 250 અને 500 રૂપિયા લેવાતા હતા
અમદાવાદ એસ.જી.હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી; ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરાયા
સૌરાષ્ટ્રને ‘વંદેભારત’ટ્રેનની ભેટ: આગામી રવિવારથી જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, આજથી ટ્રાયલ શરૂ કરાયું
દક્ષિણ ગુજરાતમાં રાત્રે 11:58 કલાકે અનુભવાયો 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઈથી 51 km દૂર