ફિક્સ-પે કર્મચારીઓને દિવાળી પહેલા મળી મોટી ખુશી: રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો, 1લી ઓક્ટોબરથી અમલવારી
વાપીની કલર બનાવતી કંપનીમાં લાગેલી આગ ચાર કલાકે કાબૂમાં આવી, ફાયરની 10 ટીમોએ ચારેકોરથી પાણીનો મારો ચલાવ્યો
HCમાં SITનો રિપોર્ટ રજૂ, ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર, આ અકસ્માત નહીં, 135 લોકોનાં મર્ડર, 302ની કલમ લાગવી જોઈએ
અમદાવાદમાં ગરબા માટે પોલીસે બહાર પાડી ગાઈડલાઈન: ખેલૈયા માટે વીમો, CCTV અને ગરબા સ્થળોએ ફરજિયાત એમ્બ્યુલન્સ રાખવાની જોગવાઈ
એસ.ટી.નિગમના કર્મચારીઓ દ્વારા પગાર અને મોંઘવારી ભથ્થા જેવા પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકારને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ; તા 20 પછી આંદોલન કરવાની ચીમકી
અમદાવાદમાં રીક્ષા ચાલક આજથી 3 દિવસ હડતાળ પર; ઓલા, રેપીડો જેવી ખાનગી એપ થકી સફેદ નંબર પ્લેટવાળા વ્હિકલ પર રોક લગાવવાની માંગ
અમદાવાદમાં ઘાટલોડિયાની સ્કૂલમાં બાળકોને નમાજ શીખવતા હોબાળો; ABVP અને વાલીઓએ વિરોધ કરી શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો અને પ્રિન્સિપાલને હિન્દુ વિરોધી ગણાવ્યા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડકપ મેચમાં હુમલાની ધમકી, ખાલિસ્તાની આતંકી સંગઠનના વડા ગુરપતવંતસિંહ પન્નુ સામે અમદાવાદમાં નોંધાઈ ફરિયાદ