હોસ્પિટલમાં દર્દી પાસે વધારે નાણા અને હેલ્થ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ ચાર્જ લેવા બદલ રાજ્યની ચાર હોસ્પિટલને સાડા સાત લાખથી વધુનો દંડ
અરવલ્લી ભિલોડાના ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટ, પત્નીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર
TC નંબર સિસ્ટમને દૂર કરાઇ: હવેથી ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, ડીલરોને સોંપી નંબર પ્લેટ લગાવવાની જવાબદારી
બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનાર છ બાંગ્લાદેશીઓ અને એક એજન્ટને સુરત પોલીસે ઝડપી પાડ્યા
તથ્યકાંડ કેસમાં તથ્યના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાના જામીનની અરજી હાઇકોર્ટે ફગાવી; નીચલી કોર્ટે જામીન ન આપતા HCમાં કરી હતી અરજી
હર્ષ સંઘવીએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને અમદાવાદ આવેલા 108 અરજદારોને આપી ભારતીય નાગરિકતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરી સત્રનો કરાવશે પ્રારંભ