અમદાવાદ શહેરમાં લાગ્યા ‘મોદી હટાવો, દેશ બચાવો’ ના પોસ્ટર્સ, ક્રાઈમબ્રાન્ચે કરી આમ આદમી પાર્ટીના 8 કાર્યકરોની ધરપકડ
અમદાવાદમાં IPLની મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી મળશે એન્ટ્રી, રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો અને 1:30 વાગ્યા સુધી AMTS બસો ચાલુ રહશે
ભાવનગરમાં વલ્લભીપુર નજીક ઘાસચારો ભરેલી ટ્રક પલટી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 શ્રમિકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્ત
વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, તોફાનીઓએ કરી વાહનો-લારીઓમાં તોડફોડ; પોલીસે કર્યો લાઠીચાર્જ
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ; નવા ખુલાસાઓ થવાની શક્યતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનુપમ સ્માર્ટ સ્કૂલમાં શિક્ષકની હાજરીમાં બાળકો પાસે કરવાય છે સફાઈકામ, આપના પ્રવક્તા કરણ બારોટે બહાર પડ્યો વિડિયો
એર ઈન્ડિયાએ શરુ કરી અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની નોન-સ્ટોપ ફ્લાઈટ; અઠવાડિયામાં 3 દિવસ ઉપડશે
29 થી 31 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં છવાયેલો રહેશે વરસાદી માહોલ, માવઠા પડવાની આગાહી
ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધરણાં, ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું- ‘કિરણ પટેલની ચર્ચાથી દૂર ભાગે છે સરકાર’